વૃદ્ધ વ્યક્તિ ફક્ત બ્લડ પ્રેશરની તફ્લીક હોવાને કારણે બેભાન થયા હતા.
BJP નેતા રિતેશ તિવારીની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામ સાથે ખોટા જોડાણ
દહેરાદૂનના અંકિત પુરામમાં એક મોબાઇલ ટાવર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
JIO નામથી આવતા કોથળા કોઈ ખાનગી કંપની દ્વારા બ્રાન્ડના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ વિડિયો રાજસ્થાનના પિપળેશ્વર મહાદેવ મંદિરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે.
વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરી તેમાં અદાણી રેલવે લખવામાં આવેલ છે.
વાયરલ તસ્વીર 2018માં મળેલ લાશની છે, જેને હાલ ખેડૂત આંદોલનના સંદર્ભે પોસ્ટ કરવામાં આવેલ છે.
જાણો 5 મિનિટમાં આખા અઠવાડિયાની ભ્રામક ખબરો
આ વિડિઓ મુકેશ અંબાણીના ઘરે રાખવામાં આવેલ ગણેશ પૂજાનો છે.
વેપોરાઇઝર કાર્ટિજ એક ભ્રામક તસ્વીર છે. કોરોના વેક્સીન ઇન્જેક્શન દ્વારા હાથ પર લગાવવામાં આવે છે.