ભાજપ તરફથી નહીં પરંતુ કેટલાક ટિખળખોર લોકો દ્વારા ભ્રામક જાહેરાત કરવામાં આવી હતી.
PM મોદીના ભાઈઓ પાસે આટલી અધધ સંપત્તિ અને ધંધા હોવાનો દાવો ભ્રામક છે, જાણો શું કરે છે તેમના દરેક ભાઈ
વાયરલ તસ્વીર બેંગ્લોરનું સુપર માર્કેટ humus છે.
જાણો 5 મિનિટમાં આખા અઠવાડિયાની ભ્રામક ખબરો
IBN24ના જર્નાલિસ્ટ આકર્ષણ ઉપ્પલ પર ડ્રગ્સ મામલે સ્ટોરી કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો.
વાયરલ તસ્વીર જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ચીફ ઓફિશર છે.
ખેડૂતોના મુદ્દાની આડમાં શાહીન બાગ -2 કરવા માંગે છે : કપિલ મિશ્રા
વાયુરલ વિડિઓમાં ભાજપ નેતા ઉમેશ સિંહ નથી, ના તો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવાયા છે.
અટલ બિહારી બાજપાઈના ભત્રીજીનું નામ કરુણા શુકલા છે.
અદાણીની લોટની જાહેરાત ભારતીય રેલ્વે પર જોવા યોગ્ય છે. હવે અમે દાવા સાથે કહી શકીએ છીએ કે ખેડૂતોની લડત સત્યના માર્ગ પર છે. : હાર્દિક પટેલ